Site icon

Railway news : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, આ તારીખ સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહી..

Railway news : 18 માર્ચ સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં

Railway news Sabarmati-Dolatpur Chowk Express will not stop at Siddhapur station till March 18

Railway news Sabarmati-Dolatpur Chowk Express will not stop at Siddhapur station till March 18

News Continuous Bureau | Mumbai 

Railway news : 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે ( western railway )  અમદાવાદ ડિવિઝનના સિદ્ધપુર સ્ટેશન ( ,Siddhapur station ) પર પ્લેટફોર્મ ની ઊંચાઈ અને લંબાઈ વધારવા અંગેની ટેકનિકલ કામગીરીને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન ( Sabarmati-Dolatpur Chowk Express ) સિદ્ધપુર સ્ટેશન પર ઉભી( stop ) રહેશે નહીં. જેની વિગતો નીચે મુજબ છે.:

આ સમાચાર પણ વાંચો : બેંક લોકરમાંથી રુ. 3 કરોડના સોનાના ઘરેણાની ચોરી કરવા બદલ SBIના આ અધિકારીની ધરપકડ.. જાણો શું છે આ આખો મામલો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version