150
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સિદ્ધપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ની ઊંચાઈ અને લંબાઈ વધારવા અંગેની ટેકનિકલ કામગીરીને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર ઉભી રહેશે નહીં. જેની વિગતો નીચે મુજબ છે.:
- ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી 02 એપ્રિલ 2024 સુધી સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024 : 2009માં અસ્તિત્વમાં આવેલી સુરતની આ લોકસભા બેઠક પર 2019માં સૌથી વધુ 66.10% મતદાન નોંધાયું..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In