News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ રેલવેના પાલનપુર-અમદાવાદ સેક્શન પર મહેસાણા અને જગુદન સ્ટેશનો કે વચ્ચે ગર્ડરોનું લૉન્ચિંગ અને ડી-લૉન્ચિંગ હેતુ 13.05.2025 ના પુલ સંખ્યા 968 માટે પુનઃનિર્માણ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. જેને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
Railway News : પૂર્ણતઃ રદ ટ્રેનો:
- 13.05.2025ની ટ્રેન સંખ્યા 79431/79432 સાબરમતી – મહેસાણા – સાબરમતી ડેમૂ
- 13.05.2025 ની ટ્રેન સંખ્યા 79433/79434 સાબરમતી – પાટન – સાબરમતી ડેમૂ
- 13.05.2025 ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી – પાટન – સાબરમતી ડેમૂ
આ સમાચાર પણ વાંચો: Grain Stock India : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે સરકારે ખાતરી આપી, આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી
Railway News : રિશેડ્યુલ ટ્રેનો:
- 13.05.2025 ની ટ્રેન સંખ્યા 22548 સાબરમતી – ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી થી 01.00 કલાક મોડી ઉપડશે.
Railway News : રેગુલેટ થનારી ટ્રેનો:
- 13.05.2025 ની ટ્રેન સંખ્યા 09003 મુંબઈ સેન્ટ્રલ – દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ 13.05.2025 ના રોજ અમદાવાદ અને મહેસાણા સ્ટેશનો વચ્ચે 01:00 કલાક રેગુલેટ થશે.
- 13.05.2025 ની ટ્રેન સંખ્યા 11089 જોધપુર – પુણે એક્સપ્રેસ મહેસાણા ખાતે 30 મિનિટ રેગુલેટ થશે.
- 13.05.2025 ની ટ્રેન સંખ્યા 20485 જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ મહેસાણા 20 મિનિટ રેગુલેટ થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.