Railway Station : સાબરમતી રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ, સ્ટેશન ની આવી હશે ઝલક, જુઓ તસવીરો

Railway Station : સાબરમતી રેલવે સ્ટેશનનું મુખ્ય અપગ્રેડેશન સ્ટેશન કોમ્પલેક્ષ વિસ્તારને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે સંઘટિત કરવાનું અને યાત્રીઓને એકિકૃત અનુભવ પ્રદાન કરાવવાનું છે. હાલમાં, સાબરમતી રેલ્વે સ્ટેશન SBI પાસે 33 હોલ્ટિંગ ટ્રેનો અને 7 ઓપરેશનલ પ્લેટફોર્મ છે જ્યારે, SBT પાસે 11 હોલ્ટિંગ ટ્રેન અને 3 ઓપરેશનલ પ્લેટફોર્મ છે

  News Continuous Bureau | Mumbai 

Railway Station : બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરના પ્રેસ મીડિયા એ પશ્ચિમ રેલ્વે ( Western Railwayઅમદાવાદ મંડળ ( Ahmadabad Division ) ના સાબરમતી સ્ટેશન ( Sabarmati station )  પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

Join Our WhatsApp Community

Railway Station Sabarmati railway station being redeveloped to provide world class amenities

 

શ્રી સુમિત ઠાકુર મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) પશ્ચિમ રેલવે અને શ્રી અનંત કુમાર ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર (Dy CPM) અમદાવાદે મીડિયાને સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યની પ્રગતિ વિશે માહિતી આપી અને મીડિયા મિત્રોએ બાંધકામ સ્થળની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું. બાંધકામની પ્રગતિનું અવલોકન કર્યું.

 આ દરમિયાન પ્રેઝન્ટેશન દ્વારા તેમજ સ્ટેશન પર સ્થાપિત મોડલ દ્વારા પુનઃનિર્માણ પછી સ્ટેશન કેવી રીતે બનાવવામાં આવશે, ત્યાં કેવી સુવિધાઓ હશે વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

 

પરિયોજનાની સંક્ષિપ્ત પ્રસ્તાવના

આ સમાચાર પણ વાંચો : Tata Motors : ટાટાની ગાડી ખરીદવી થઇ મોંઘી! કંપનીએ આ વાહનોના ભાવમાં 2% સુધીના વધારાની કરી જાહેરાત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version