Voting Awareness: અમદાવાદ જિલ્લાની 571 શાળાઓમાં અંદાજીત 34,000 સહભાગીઓએ ઉત્સાહભેર મહેંદી કાર્યક્રમમાં ભાગ લઈને મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો

Voting Awareness: જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ.અમદાવાદ જિલ્લાની 571 શાળાઓમાં અંદાજીત 34,000 સહભાગીઓએ ઉત્સાહભેર મહેંદી કાર્યક્રમમાં ભાગ લઈને મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો.

News Continuous Bureau | Mumbai 

Voting Awareness:  જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો ( Mehndi programs ) દ્વારા મતદાન જાગૃતિ.અમદાવાદ જિલ્લાની 571 શાળાઓમાં અંદાજીત 34,000 સહભાગીઓએ ઉત્સાહભેર મહેંદી કાર્યક્રમમાં ભાગ લઈને મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો. 

Join Our WhatsApp Community
રાજ્યમાં લોકસભા ચૂંટણી (  Lok Sabha Elections ) માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
schools of Ahmedabad district enthusiastically participated in the mehndi program to spread the message of voting awareness.

schools of Ahmedabad district enthusiastically participated in the mehndi program to spread the message of voting awareness.

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ( Ahmedabad ) ગ્રામ્ય અને સ્વીપ નોડલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની 571 શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે વ્યક્તિગત તેમજ સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજાયા હતા. અંદાજીત 34,000 સહભાગીઓએ ઉત્સાહભેર મહેંદી કાર્યક્રમમાં ભાગ લઈને મતદાન જાગૃતિના અલગ અલગ સૂત્રો આધારિત મહેંદી મૂકીને સૌને લોકશાહીના પર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યાં હતા.

schools of Ahmedabad district enthusiastically participated in the mehndi program to spread the message of voting awareness.

આ સમાચાર પણ વાંચો : Surat : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મહિલા મતદારોને જાગૃત કરવા સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજાયાઃ

મહેંદી કાર્યક્રમોમાં ‘મારો મત, મારો અધિકાર’, ‘સહકુટુંબ મતદાન,લોકશાહીની શાન’, ‘વોટ ફોર નેશન’ સહિતના સૂત્રો સાથે મહેંદી મૂકીને મતદાન જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

schools of Ahmedabad district enthusiastically participated in the mehndi program to spread the message of voting awareness.

શાળાઓ સહિત જિલ્લાની આંગણવાડીઓમાં પણ મહેંદી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીની બહેનોએ મહેંદી દ્વારા અચૂક મતદાનનો ( voting ) સંદેશ આપ્યો હતો.

schools of Ahmedabad district enthusiastically participated in the mehndi program to spread the message of voting awareness.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Exit mobile version