News Continuous Bureau | Mumbai
Special Train : રેલવે બોર્ડના નિર્દેશાનુસાર પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબરોનું પરિવર્તન અન્ય સૂચના સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. તે મુજબ અમદાવાદ મંડળથી ( Ahmedabad Mandal ) ઉપડનારી 19 જોડી પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબર અન્ય સૂચના સુધી યથાવત રહેશે.
Special Train : નિમ્નલિખિત ટ્રેનોના નંબરો અન્ય સૂચના સુધી યથાવત રહેશે :
- ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશિયલ
- ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09401 અસારવા-હિમ્મતનગર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09402 હિમ્મતનગર-અસારવા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09432 મહેસાણા-સાબરમતી સ્પેશિયલ
- ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09434 પાટણ-સાબરમતી સ્પેશિયલ
- ટ્રેન નંબર 09437 મહેસાણા-આબૂરોડ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09438 આબૂરોડ-મહેસાણા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09475 મહેસાણા-પાટણ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09482 પાટણ-મહેસાણા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09488 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09492 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09497 ગાંધીનગર-વરેઠા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09543 અસારવા-ચિત્તોડગઢ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ-અસારવા સ્પેશિયલ
આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh: લૂંટેરી દુલ્હન નીકળી HIV પોઝીટીવ, 5 સાથે હનીમૂન મનાવ્યું, UP થી ઉત્તરાખંડ સુધી મચી ચકચાર.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
