Site icon

Train Cancel Update : મુસાફરોને થશે હેરાનગતિ… અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનો રહેશે રદ્દ; જાણો કારણ

Train Cancel Update :ર્ડ રિમોડલિંગના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :-

Train Cancel Update Ahmedabad-Howrah Express and Porbandar-Santragachhi Kaviguru Express trains will remain cancelled; Know the reason

Train Cancel Update Ahmedabad-Howrah Express and Porbandar-Santragachhi Kaviguru Express trains will remain cancelled; Know the reason

News Continuous Bureau | Mumbai

Train Cancel Update: દક્ષિણ પૂર્વ રેલવેમાં ખડગપુર મંડળના સાંતરાગાછી સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :-

Join Our WhatsApp Community

*રદ ટ્રેનો*
1. 16 મે 2025 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ રદ રહેશે.
2. 17 મે 2025 ના રોજ હાવડાથી ચાલનારી ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
3. 9 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.
4. 11 મે 2025 ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.

Train Cancel Update:  રિશિડ્યુલ ટ્રેન

• 16 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 2 કલાક રિશિડ્યુલ રહેશે.

ટ્રેનોના સમય, રોકાણ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version