News Continuous Bureau | Mumbai
Train Cancel Updates : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને એકતા નગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ને (POH) મરમ્મત કાર્યને કારણે રદ કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:
- 01, 02, 08 અને 09 માર્ચ 2025 ની ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.
આ સમાચાર પણ વાંચો: Indian Railway Train Update: યાત્રીઓ માટે ખાસ સમાચાર, ઈન્જિનિયરિંગ કાર્યના કારણે આવતીકાલથી અમદાવાદ ડિવિઝનની આ ટ્રેનોના રૂટમાં કરાશે ફેરફાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.