News Continuous Bureau | Mumbai
Ahmedabad : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર, 2024 સુધી સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાંસતત પ્રયત્નરત રહ્યું છે. આ જ પ્રયત્નો હેઠળ 21 સપ્ટેમ્બર 2024 ના રોજ “એક વૃક્ષ માતાના નામે” અભિયાન હેઠળ અમદાવાદ મંડળ પર બૃહદ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ સિનિયર રેલવે ઈન્સ્ટિટ્યુટ કાંકરિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક સુપર 6 ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું.

Tree plantation was done at Ahmedabad Mandal under Ek ped Maa ke Naam campaign, cricket match was organized in this ground.
સિનિયર રેલવે ( Western Railway ) ઈન્સ્ટિટ્યુટ કાંકરિયામાં મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા, અપર મંડળ રેલવે મેનેજર શ્રી દયાનંદસાહૂ, અપર મંડળ રેલવે મેનેજર શ્રી લોકેશ કુમાર સહિત વિવિધ વિભાગોના સિનિયર અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓએ “એક વૃક્ષ માતાના નામે” અભિયાન હેઠળ વૃક્ષારોપણ ( Tree planting ) કર્યું. આ અભિયાન હેઠળ અમદાવાદ મંડળના પાલનપુર, મહેસાણા, સાબરમતી, રેલવે કોલોની ડીઆરએમ ઓફિસ સહિત વિવિધ સ્થળો પર પણ છોડવા લગાવવામાં આવ્યા. વૃક્ષારોપણ પછી સિનિયર રેલવે ઈન્સ્ટિટ્યુટ કાંકરિયામાં એક સુપર 6 ક્રિકેટ મેચ નું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદની ટીમ અને રેલવે અધિકારીઓએ ભાગ લીધો.

Tree plantation was done at Ahmedabad Mandal under Ek ped Maa ke Naam campaign, cricket match was organized in this ground.

Tree plantation was done at Ahmedabad Mandal under Ek ped Maa ke Naam campaign, cricket match was organized in this ground.
આ સમાચાર પણ વાંચો : Dharavi Masjid: ધારાવી ગેરકાયદે મસ્જિદના વિવાદ પર આવી પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું??
આ અવસર પર મંડળ રેલવે મેનેજર શ્રી સુધીરકુમાર શર્મા એ તમામ રેલવે કર્મચારીઓને ( Railway employees ) ઓછામાં ઓછું એક વૃક્ષ ( Ek Ped Maa ke Naam ) લગાવવાની અપીલ કરીજેથી પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય અને જન માનસમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપીશકાય.

Tree plantation was done at Ahmedabad Mandal under Ek ped Maa ke Naam campaign, cricket match was organized in this ground.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.