70
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Passenger Special Train: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વિરમગામ-મહેસાણા સેક્શનના કટોસણ રોડ સ્ટેશન પર ડબલ લાઇનના સંબંધમાં એન્જિનિયરિંગના કામને કારણે વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
-
આજનીની ટ્રેન નંબર 09488/9487/09492/09491 વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Maharashtra elections 2024 : મહારાષ્ટ્રમાં ભાજપ યુતિની બેઠક વહેંચણી ફોર્મ્યુલા નક્કી, જાણો કોણ કેટલી બેઠક પરથી ચૂંટણી લડશે…
You Might Be Interested In