Site icon

Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેની આ 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા રદ; મુસાફરોને થશે હેરાનગતિ..

Western Railway: પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ધુમ્મસના વાતાવરણ અને ટેકનિકલ કારણોને લીધે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Western Railway Passengers please note.. The departures of these 03 weekly special trains of Western Railway have been cancelled; Passengers will be inconvenienced..

Western Railway Passengers please note.. The departures of these 03 weekly special trains of Western Railway have been cancelled; Passengers will be inconvenienced..

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ધુમ્મસના વાતાવરણ અને ટેકનિકલ કારણોને લીધે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-

Join Our WhatsApp Community

રદ થનારી ટ્રેનો :

  1. દરેક શુક્રવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
  2. દરેક સોમવારે દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
  3. દરેક શુક્રવારે ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
  4. દરેક સોમવારે ભાગલપુરથી ચાલતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
  5. દરેક બુધવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 26.02.2025 સુધી રદ રહેશે.
  6. દરેક શુક્રવારે પટનાથી ચાલતી ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 28.02.2025 સુધી રદ રહેશે.

ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad-Gorakhpur Express: રેલયાત્રીઓને થશે હેરાનગતિ… અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ 09 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે ડાયવર્ટ માર્ગથી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version