Express Train: ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસમાં 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે

Express Train: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે.

by Hiral Meria
6 additional coaches will be added to Gandhinagar-Varanasi Express

 News Continuous Bureau | Mumbai

Express Train:  મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ( Western Railway )  ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ( weekly express train ) કાયમી ધોરણે 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે. 

  • ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં એક થર્ડ એસી, બે થર્ડ એસી ઈકોનોમી, બે સ્લીપર અને એક જનરલ ક્લાસ  ના કોચ 11 જુલાઈ 2024થી ગાંધીનગરથી ( Gandhinagar ) અને 10 જુલાઈ 2024થી વારાણસીથી ( Varanasi ) ઉમેરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Coastal Road: વાહન ચાલકો માટે સારા સમાચાર, મુંબઈ કોસ્ટલ રોડ નો બીજો તબક્કો આ તારીખથી ખોલવામાં આવશે; મુસાફરી બનશે વધુ સરળ..

 ટ્રેનોના સ્ટોપેજ ના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like