155
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ માં સ્લીપર ક્લાસ કોચનો હંગામી વધારો કરવામાં આવ્યો છે.આ વધારો યાત્રીઓ ની માંગ ને ધ્યાન માં રાખી ને કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 22958/22957 માટે વધારાનો કોચ
02 મે 2025 થી 14 મે 2025 સુધી ગાંધીનગર કેપિટલથી અને 01 મે 2025 થી 13 મે 2025 સુધી વેરાવળથી એક સ્લીપર કોચ વધારવામાં આવશે.આ વધારાના કોચ દ્વારા યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરી મળશે અને વધતી માંગને પહોંચી વળવામાં મદદ મળશે.
આ સમાચાર પણ વાંચો: Atal Bhujal Yojana: ગુજરાતમાં આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો
ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે
You Might Be Interested In