ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
મુંબઈમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 10,678 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે અને 127 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે.
હાલમાં કુલ 1273 કેસ એક્ટિવ છે. જેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.