179
Join Our WhatsApp Community
- મંગળવાર એટલે કે પાંચ જાન્યુઆરીના રોજ આખા મુંબઈ શહેરમાં ૧૫ ટકા પાણી કપાત લાગુ કરવામાં આવ્યો છે
- મુંબઈને પાણી પૂરું પાડતી વૈતરણા ની જળવાહિની નું સમારકામ હાથ ધરવામાં આવશે.
- આ કામ ખૂબ મોટું હોવાને કારણે ચોવીસ કલાક માટે મુંબઈ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ૧૫ ટકા પાણીકાપ રહેશે.
You Might Be Interested In