અરે વાહ!! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 351 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,914 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 525 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 6161 એક્ટિવ કેસ છે.
શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે