176
Join Our WhatsApp Community
- મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં 656 નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે.
- શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 2,98,889 થઈ છે.
- છેલ્લા ૨૪ કલાકમાં 1145 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
- અત્યાર સુધીમાં કુલ 11,186 કોરોનાગ્રસ્ત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
- હાલ શહેરમાં 7,180 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
