210
Join Our WhatsApp Community
કોરોનાના ઘટતા જતા જોખમોની વચ્ચે વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવા પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે, જે વધુ ચિંતા પેદા કરે છે.
મળતી માહિતી મુજબ, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આ ગંભીર રોગના ત્રણ દર્દીઓ મળી આવ્યા છે.
કોરોનાને મ્હાત આપ્યાના 3 મહીના બાદ દર્દીઓમાં આ બોન ડેથના લક્ષણો જોવા મળ્યા છે.
સ્ટેરોઇડના ઉપયોગને કારણે બોન ડેથ અને બ્લેક ફંગસ જેવા રોગો થતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની સારવારમાં જલ્દી રિકવરી માટે ઘણા લોકોને સ્ટેરોઈડ્સ આપવામાં આવે છે.
You Might Be Interested In