ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ 2021
ગુરૂવાર
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને જણાવ્યું છે કે મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર ઓસરી રહી છે. આ પરિસ્થિતિમાં શક્ય છે કે આવનારા દિવસોમાં વેક્સિન ના બે ડોઝ લીધેલા લોકોને પ્રવેશ આપવામાં આવે. જો કે આ સંદર્ભે અત્યાર સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.
મુંબઈ મહાનગરપાલિકા અમલમાં લાવશે આ પ્રોજેક્ટ; જાણો વિગત
જો કે આ સંદર્ભે રાજ્ય સરકાર ને પત્ર મોકલવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકારના નિર્દેશ પછી જ કોઈ પગલું લેવામાં આવશે.