Site icon

મહારાષ્ટ્રના પૂર્વ સીએમની પત્ની અમૃતા ફડણવીસનો છૂટાછેડાને લઇ વિચિત્ર દાવો, કહ્યું- મુંબઈમાં આટલા ટકા ડિવોર્સ ટ્રાફિક જામના કારણે થાય છે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે  વિચિત્ર દાવો કર્યો છે. 

અમૃતા ફડણવીસે પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે  મુંબઈ શહેરમાં ત્રણ ટકા છૂટાછેડાનું કારણ મુંબઈનો ટ્રાફિક જામ છે.

કારણ કે મુંબઈમાં ભારે ટ્રાફિકમાં ફસાવાના કારણે લોકો પોતાના પરિવારને સમય આપી શકતા નથી. 

આ પછી શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ અમૃતા ફડણવીસનું નામ લીધા વિના તેમના નિવેદન પર ઝાટકણી કાઢી અને તેને આજનું સૌથી વાહિયાત નિવેદન ગણાવ્યું હતું.

લો બોલો, મહારાષ્ટ્રના આ પ્રખ્યાત મંદિરની દાનપેટીમાં લોકોએ પધરાવી દીધી 500 અને 1000ની જૂની નોટો, કરોડો રૂપિયામાં આવ્યું દાન; જાણો વિગતે 

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version