મુંબઈમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી રહ્યો છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં ૫૮૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે અને ૩ કોરોના દર્દીઓના મોત થયા છે.
અત્યાર સુધીમાં ૨,૭૪,૩૨૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે.
મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૩ ટકા છે.
હાલ શહેર માં કોરોનાના ૮૯૧૬ એક્ટિવ કેસ છે.