Site icon

શું કોરોના કાળ દરમ્યાન મુંબઈ મહાનગર પાલિકામાં ૨૦૦૦ કરોડનો ઘટાડો થયો? ગુજરાતી વિસ્તારમાં ઓછું ફંડ અને શિવસેના ને વોટ આપનાર વિસ્તારમાં વધારે પૈસા ખર્ચાયા? મામલો સીએનજી પહોંચ્યો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 ફેબ્રુઆરી 2021

કોરોના કાળ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ લખલૂટ ખર્ચ કર્યા. પેન્ડેમિક એક્ટ હોવાને કારણે અનેક ખરીદી તેમજ ખર્ચ મન મુજબ થયા છે તેવો આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાડ્યો છે. મુંબઈ મહાનગર પાલિકા એ કોરોના કાળ દર્મ્યાન ૨૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. હવે ખર્ચ કર્યા તે સંદર્ભે સરકારી ગાઇડ લાઇન નું પાલન નથી કરવામાં આવ્યું તેવી બૂમરાણ ઊઠી છે. 

ભારતીય જનતા પાર્ટી તરફથી ધારાસભ્ય મિહિર કોટેચા અને કોર્પોરેટર વિનોદ મિશ્રા એ મહાનગરપાલિકાએ કરેલા ખર્ચની તપાસ કરવામાં આવે.

આ ઉપરાંત એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે શિવસેનાના નેતા યશવંત જાદવ ના મતદાન ક્ષેત્ર એટલે કે ભાયખલ્લા માં વધુ પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે વિસ્તારમાં શિવસેનાના નેતાઓએ ચૂંટાઈને આવ્યા છે ત્યાં વધુ ખર્ચ થયો છે જ્યારે કે જ્યાં અન્ય પાર્ટીના નેતાઓ ચૂંટાઈને આવ્યા છે ત્યાં ઓછો ખર્ચ થયો છે તેવા આરોપો સુદ્ધા લગાડવામાં આવ્યા છે.

હવે મામલો સ્ક્રુટીની હેઠળ પહોંચી ગયો છે.

તપાસ પછી ખબર પડશે કે દાળમાં કાળું છે કે નહીં.

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version