Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર ભાજપ અને મુંબઈ શહેરના આ ટોચના નેતા ને થયો કોરોના, ભાજપના અન્ય નેતાઓ એલર્ટ….

ભાજપના મુંબઈ શહેરના ટોચના નેતા આશિષ શેલાર ને કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. 

Join Our WhatsApp Channel

હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ પોતાના નિવાસસ્થાને દવા લઈ રહ્યા છે

ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું, કોઈ  લોકડાઉન નહીં લાગે. હાઇકોર્ટમાં બીજું શું કહ્યું? જાણો અહીં

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version