Site icon

મુંબઈમાં ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં ભ્રષ્ટાચાર, ભાજપના આ નેતાએ કરી પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કોરોનાની બીજી લહેર પિક ટાઇમમાં હતી ત્યારે દેશનાં અનેક રાજ્યમાં ઑક્સિજનની અછત સર્જાવાથી અનેક દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. એથી મુંબઈ મહાનગરપાલિકાએ ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવાની છે. જોકે ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવાના આ પ્રોજેક્ટમાં ટેન્ડર બહાર ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા કરી છે. આ સંદર્ભમાં કિરીટ સોમૈયાએ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પાલિકા અને બીડર સામે ફરિયાદ નોંધાવી છે.  ભાજપના નેતાએ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આચરવામાં ગેરરીતિના પ્રકરણની તપાસ કરવાની અને સંબંધિત લોકો સામે પગલાં લેવાની માગણી પણ કરી હતી. નેતાના આરોપ મુજબ 3 બીડર દ્વારા ખોટા દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા છે. સોમૈયાના આરોપ મુજબ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં લગભગ 84 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

કોના બાપની દીવાળી? મુંબઈમાં થતા રોડ-ઍક્સિડન્ટનો અભ્યાસ કરવા પ્રતિ કિલોમીટરે BMC કરશે આટલા હજાર રૂપિયાનો ખર્ચ; જાણો વિગત

Kurla Minor Murder Case Mumbai: મુંબઈમાં લોહિયાળ ખેલ: કુર્લામાં રિક્ષાની સીટના વિવાદમાં સગીરે યુવકની ગળું કાપીને કરી હત્યા
Worli Email Tampering Fraud: વરલીમાં ઈમેલ ટેમ્પરિંગ દ્વારા કંપની સાથે ₹૨૧ લાખની છેતરપિંડી: સાયબર માફિયાઓએ બેંકની વિગતો બદલી ખેલ પાડ્યો
Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી
Exit mobile version