194
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ સ્ટેન્ડિંગ કમિટીમાં એક પ્રસ્તાવ પારીત કર્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ મુંબઇ શહેરમાં રહેનાર કોઈપણ વ્યક્તિ નું ઘર અથવા પ્રોપર્ટી કે પછી બીજી કોઈ સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તો તેની અવેજીમાં તેને ઘરના સ્થાને પૈસા મળી શકશે. અગાઉ આ યોજના મુજબ લોકોને મહત્તમ ૩૦ લાખ રૂપિયા મળી શકતા હતા. હવે આ પૈસા ની મર્યાદા વધારીને 50 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે મુંબઈ શહેરમાં ઘર ની અવેજીમાં જે વ્યક્તિને ઘર ન જોઈતું હોય તે વ્યક્તિ પૈસા લઈ શકે છે.
You Might Be Interested In