Site icon

મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, આ કારણસર આવતી કાલે શહેરના વેક્સિનેશન સેન્ટર બંધ રહેશે; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મુંબઈના તમામ સરકારી અને મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કોવિડ વેક્સિનેશન સેન્ટર આવતી કાલે શુક્રવારે બંધ રાખવામાં આવવાનાં છે.

પાલિકાના કહેવા મુજબ શુક્રવારે દશેરા નિમિત્તે સાર્વજનિક રજા હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. જોકે મુંબઈના પાલિકાના અને સરકારી વેક્સિનેશન સેન્ટર જ બંધ રહેશે. ખાનગી હૉસ્પિટલ પોતાની સગવડ મુજબ ચાલુ રાખશે.

લો બોલો ! ડ્રગ્સ પ્રકરણમાં NCBની રેડમાં આગળ પડતા રહેલો ભાજપના કહેવાતો કાર્યકર્તા જ ફ્રોડ નીકળ્યો. પુણે પોલીસે તેના સામે બહાર પાડી લૂક આઉટ નોટિસ.

એક તરફ ફેબ્રુઆરી સુધી મુંબઈમાં વેકિસનેશન ઝુંબેશ પૂરી કરવાનું આયોજન પાલિકા કરી રહી છે, તો બીજી તરફ વેક્સિનના અભાવે અનેક વખત સરકારી અને પાલિકાનાં વેક્સિનેશન સેન્ટર્સ બંધ રાખવામા આવતાં હોય છે, ત્યારે પાલિકા પાસે હાલ વેક્સિનનો પૂરતો સ્ટૉક હોવાથી  નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. શનિવારે વેક્સિનેશન ઝુંબેશ ફરી ચાલુ કરવામાં આવશે એવું પાલિકાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. 

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version