179
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્ર રાજ્યને યોગ્ય માત્રામાં વેક્સિન નથી મળી રહી.
આ પરિસ્થિતિમાં શુક્રવારે મોડી સાંજે મુંબઈ મહાનગરપાલિકાને 99000 વેક્સિન નો નવો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ ડોઝ સરકારી એકમો અને મુંબઈ શહેરના અલગ-અલગ સેન્ટર પર વિતરિત કરવામાં આવશે. જોકે પ્રાઇવેટ વેક્સિન સેન્ટરો બંધ રહેશે.
જુઓ ધમધમતા મુંબઈ શહેરની શાંત તસવીરો.
You Might Be Interested In
