Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ની લહેર વચ્ચે મહાનગરપાલિકાએ હવે ફરિયાદ કાયદો તોડનાર ની વિરુદ્ધમાં ગુનો નોંધવાનું શરૂ કર્યું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

20 માર્ચ 2021

મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતકી નીવડી રહી છે. ગત્ ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ આ મહિનામાં કરોના  દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. મુંબઈમાં રોજના ૩ હજારથી પણ વધુ કોરોના કેસ નોંધાય છે. અને આ જ કારણે હવે મુંબઈ મહાનગરપાલિકાએ કરડાકી નું રૂપ ધારણ કર્યું છે.

શું મુંબઈ ને કારણે આસપાસના શહેરોમાં કોરોના વધી રહ્યો છે? હવે પાલિકાઓએ મુંબઇ જનાર લોકો પ્રત્યે નજર ઠેરવી. જાણો વિગત.

 મુંબઈ મહાનગરપાલિકાના નવા કાયદા અનુસાર રસ્તાઓ ,જાહેર સ્થળો કે લગ્ન સમારંભમાં કોઈપણ વ્યક્તિ માસ્ક વગર દેખાશે તો તેના પર દંડાત્મક ફોજદારી કેસ કરવામાં આવશે. પાલિકાએ કરેલા એક સર્વે અનુસાર મુંબઈમાં બોરીવલી, કાંદિવલી ,અંધેરી ઇસ્ટ તેમજ વેસ્ટ અને વિસ્તારમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધતી જ જાય છે અને આમાંથી ૯૦ ટકા કેસો બિલ્ડીંગ, મોટા કોમ્પ્લેક્સ અને ગગનચુંબી ઇમારતો માં જોવા મળે છે. આજે એક જ દિવસમાં મુંબઈમાં 3062 કોરોના ના કેસ સામે આવ્યા છે.

કોરોના ની બીજી લહેર વધુ ઘાતક નીકળી. મુંબઈ શહેરમાં એક દિવસમાં એટલા કેસ નોંધાયા જેટલા અગાઉ કયારેય નોંધાયા નહોતા. જાણો વિગત 
 

કોરોના મહામારી ને રોકવા પાલિકાનું આ કડક પગલું કેટલું સફળ થશે? તે હવે જોવું રહ્યું.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version