215
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈમાં હોસ્પિટલોમાં હવે જગ્યા બચી નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ એક નવો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા ખાનગી હોસ્પિટલમાં એ બેડ સંદર્ભે તપાસ કરી રહી છે જેમાં તેવા દર્દીઓ છે જેમને ખરેખર આઇસીયુ કે પછી વીઆઇપી ટ્રીટમેન્ટની જરૂર નથી. આ તમામ દર્દીઓને હોટલમાં શિફ્ટ કરવામાં આવશે. જેથી જરૂરતમંદ લોકોને મહત્વપૂર્ણ વૈદકીય સુવિધા મળી રહે.

મહાનગરપાલિકા એ આ સંદર્ભે ના આદેશ પોતાના ઓફિસર્સ ને આપી દીધા છે.
You Might Be Interested In