186
Join Our WhatsApp Community
- મુંબઈના બાંદ્રા વિસ્તારમાં મહાનગરપાલિકાએ નાઇટ ક્લબમાં દરોડો પાડ્યો, ત્યાં કોઈએ માસ્ક નહોતું પહેર્યું..
- મહાનગર પાલિકા આયુકત એ કહ્યું છે કે આગામી 15 દિવસમાં નાઈટ પાર્ટી વાળા નહીં સુધરે તો મુંબઈ શહેરમાં રાત્રી કર્ફ્યુ આવશે
- આ માટે રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલી દેવાયો છે
- રાત્રી કર્ફ્યુ રાત્રે ૧૧ થી સવારે છ દરમિયાન હશે
You Might Be Interested In
