Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મુંબઈમાં શાળાઓની ફી સંદર્ભે સોમવારે નિર્ણય આવે તેવી શક્યતા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 ફેબ્રુઆરી 2021

બોમ્બે હાઈકોર્ટમાં પ્રાઇવેટ શાળાઓ તરફથી લેવામાં આવતી ફી સંદર્ભે કેસની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન જસ્ટીસ એ નિર્દેશ આપ્યા છે કે આ મામલો પાલક, શાસન અને સ્કૂલ વચ્ચે સમાધાન થી પતવો જોઈએ. આ ઉપરાંત કોર્ટે અનેક નિર્દેશો પણ આપ્યા છે. જે મુજબ કોર્ટે કહ્યું છે કે ચાલુ વર્ષે કોઈપણ શાળા ફી નહીં વધારી શકે. આ ઉપરાંત જે પાલક ફી નથી ભરી શકતા તેમને પૈસા ભરવા માટે સુગમતા આપવામાં આવે. સાથે જ તેમણે કહ્યું છે કે આ સંદર્ભે શાસન નો શું અભિપ્રાય છે તે કોર્ટ સામે સ્પષ્ટ કરવામાં આવે.

હવે આ મામલાની સુનાવણી સોમવાર પર ટળી ગઇ છે. જોવાનું એ રહે છે કે બોમ્બે હાઈકોર્ટ ફીસ સંદર્ભે શું નિર્ણય લે છે.

રાજ્યમાં વધતા જતા કોરોના ના પ્રકોપના પગલે શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય. જાણો વિગતે

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version