186
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharastra)ની રાજનીતિ(Politics)માં નેતાઓની સાથે સરકારી કર્મચારી(Govt employee)ઓની પણ બરાબર પનોતી બેઠેલી છે. કેન્દ્ર સરકાર(Central Govt)ની અલગ-અલગ એજન્સીઓ દરેકને પોતાના સપાટામાં લઈ રહી છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ(CBI)એ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત મુંબઇ (Mumbai)શહેરમાં અલગ-અલગ ૧૯ જગ્યાઓ છાપા પડયા છે. જોકે સંજય પાંડે(Sanjay Pandey) આમાંથી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ ન હતા.
આ સમાચાર પણ વાંચો : ઘોડબંદર રોડ આખો જામ- કલાકોનો ટ્રાફીક છે- લોકો પરેશાન- આ છે કારણ
વર્ષ ૨૦૦૯થી વર્ષ 2017 ની વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જના અલગ-અલગ કર્મચારીઓના ટેલિફોન ખોટી રીતે રેકોર્ડ કરવા સંદર્ભે સંજય પાંડે ની વિરુદ્ધમાં કેસ લેવામાં આવ્યો છે.
You Might Be Interested In