News Continuous Bureau | Mumbai
આજે ફરી એકવાર પીક અવર્સ (Peak hours) દરમિયાન મધ્ય રેલવેનો(Central Railway) રેલ વ્યવહાર(Rail transactions) ખોરવાઇ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કસારાથી આસનગાંવ(Kasara to Asangaon) અપ રૂટ પર ખરડી નજીક દુરંતો એક્સપ્રેસનું એન્જિન(Duronto Express engine) ફેલ થઈ ગયું છે.
આ કારણે કસારા અને આસનગાંવ વચ્ચેનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
હાલમાં રેલવે પ્રશાસન(Railway Administration) દ્વારા બીજા એન્જીનને જોડવાના પ્રયાસો યુદ્ધ સ્તરે ચાલી રહ્યા છે.
પીક અવર્સ દરમિયાન રેલ વ્યવહાર ખોરવાઈ જવાના કારણે મુસાફરોને કામ પર પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં