201
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર બોર ઘાટ પાસે એક કેમિકલ નું ટેન્કર પલટી થઈ જવાને કારણે એક્સપ્રેસ-વે પર પાંચથી છ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઇ છે. એકસીડન્ટ ને કારણે રસ્તા પર કેમિકલ વેરાઈ ગયું છે જેને કારણે ટ્રાફિક બંધ કરી નાંખવામાં આવ્યો છે. પુનાથી મુંબઈ આવનાર રસ્તો સંપૂર્ણ રીતે બંધ છે. તેમજ ટ્રાફિકને ડાયવર્ટ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પ્રશાસન તરફથી યુદ્ધ સ્તર પર કાર્યવાહી થઈ રહી છે અને આ કેમિકલને ખસેડવા નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ માટે અગત્યના સમાચાર, આજે રાતથી બોરીવલી અને અંધેરી રેલ્વે સ્ટેશન વચ્ચે આટલા કલાકનો મેગા બ્લોક રહેશે…
You Might Be Interested In