Site icon

ક્યાં છુમંતર થઈ ગયા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર? CIDએ કર્યો આ ખુલાસો ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

રિશ્વતના કેસમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ભારે શોધ કર્યા બાદ હાથ ન લાગતા હોવાની રજૂઆત CIDએ પોતાના રિપોર્ટમાં કરી છે. બુધવારે CIDએ આ રિપોર્ટ જસ્ટિસ ચંડીવાલ કમિશનને સોપ્યો હતો.  આ કેસની સુનાવણી હવે 18 ઓક્ટોબરના મોકુફ રહી છે.

ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસને 100 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો હોવાનો કથિત આરોપ કરતો પત્ર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો હતો. મુખ્ય પ્રધાનને લખવામાં આવેલા પત્રની તપાસ જસ્ટિસ ચંડીવાલ કરી રહ્યા છે.

લખીમપુર ખીરી કેસ: સુપ્રીમ કોર્ટનો સવાલ- લખીમપુર મામલે કેટલી ધરપકડ થઈ? યુપી સરકાર આ તારીખે આપશે જવાબ
 

CIDના કહેવા મુજબ તેઓ લાંબા સમયથી પરમબીર સિંહને શોધી રહ્યા છે. પરંતુ તેમનું લોકેશન મળતું નથી. તેઓ જે ડોકટર પાસે સારવાર લે છે, તેની પાસે પણ CID જઈને આવી છે. છતાં તેમનો કોઈ પત્તો લાગતો નથી. તેથી તેમને બેલેબેલ વોરેન્ટ મોકલી શકાતો નથી. એવું પણ CIDએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે.

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version