મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 692 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,218 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 680 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,351 એક્ટિવ કેસ છે.
આજે છે પહેલી જુલાઈ, સિન્ડિકેટ બૅન્કે કર્યા છે અમુક નિયમોમાં બદલ, એની પડશે તમારા પર અસર; જાણો વિગત
