Site icon

બાપરે… બોરીવલીમાં સૌથી વધુ- 1300 બિલ્ડીંગ સીલ.. જાણો કોવિડ-19 ને કારણે મુંબઇમા કેટલી ઇમારતો સીલ કરવી પડી છે.. આંકડો જાણી તમે પણ નવાઈ પામશો.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 ઓક્ટોબર 2020

મુંબઈમાં હાલ કોરોના ને કારણે  10 હજારથી વધુ ઇમારતો પૈકી પાંચ હજાર પશ્ચિમના પરામાં આવેલી છે. એમાં પણ તે રસો ઇમારત એકલા બોરીવલીમાં છે. ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં કોરોના એ ફરી ઉથલો માર્યો હતો. ત્યારે નવી બનેલી બી એમ સી ની નવી નીતિ અનુસાર જે કોઈ બિલ્ડિંગમાં 10 થી વધુ દર્દીઓ હોય અથવા એક સાથે બે કે વધુ ફ્લોર પર દર્દીઓ જોવા મળે તો આખી ઈમારત ને સીલ કરવાનો નિયમ છે.

Join Our WhatsApp Community


બોરીવલીમાં અત્યાર સુધી મળી આવેલા 80 ટકાથી વધુ દર્દીઓ ઊંચી ઇમારતોમાં છે. જેમાંથી મોટાભાગના દર્દીઓના એક્ટિવ કોરોનાના કેસ છે એવી બિલ્ડિંગમાં બે અથવા વધુ પરિવારો હોવા છતાં બિલ્ડિંગ ને સીલ કરવામાં આવી છે. બોરીવલી પાલિકાના આર-મધ્ય વૉર્ડના ઓફિસરના જણાવ્યા મુજબ, જે બિલ્ડીંગમાં વધુ કેસો નોંધાય તે આખી બિલ્ડીંગનું પરીક્ષણ અને સેનિટાઈઝેશન કરવામાં આવે છે. કારણ કે એક જ બિલ્ડિંગમાં, એક જ સીડી અને એક જ લિફ્ટનો ઉપયોગ બધા કરતા હોય છે. તેથી વધુ લોકોને ચેપ લાગવાની સંભાવના રહેલી છે..

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version