Site icon

મુંબઈમાં કોરોનાના ચાલુ વર્ષના સૌથી વધુ કેસ. ધારાવી એલર્ટ પર. 

મુંબઈ શહેરમાં કોરોના ના આંકડા આ વર્ષ ની ટોચ પર છે. ગત ૨૪ કલાકમાં ૨૮૭૭ દર્દીઓ નોંધાયા છે.

ધારાવી માં ખતરાની ઘંટડી વાગી છે. અહીં એક દિવસ માં ૩૦ નવા કેસ નોંધાયા છે.

Join Our WhatsApp Community

મુંબઈ શહેરમાં ૧૧૯૩ દર્દીઓ સાજા થયા છે. જ્યારે કે ૮ જણાનું મૃત્યુ થયું છે.

મુંબઈ શહેરમાં થોડા જ દિવસમાં નાઈટ કર્ફ્યુ લાગશે? મેયરે આપ્યા આ સંકેત.

મુંબઈમાં કોરોના ની બીજી લહેર ની જોરદાર અસર. આ હોસ્પિટલ હાઉસફૂલ થઈ.. 

 

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version