215
Join Our WhatsApp Community
- મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ને કીધું છે કે મુંબઇની લોકલ ટ્રેન સંબંધે નિર્ણય આવતા વર્ષે એટલે કે 31મી ડિસેમ્બર પછી લેવામાં આવશે
- તેમણે કહ્યું કે લોકોની આદત સુધરી નથી. આથી આ નિર્ણય વારંવાર પાછળ ધકેલવો પડી રહ્યો છે
- મુંબઈમાં કદાચ નાઈટ કર્ફ્યુ પણ લાગી શકે છે
You Might Be Interested In
