211
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઈ શહેરમાં દરેક ઊંચી ઇમારત એ પોતાનું ફાયર ઓડિટ કરાવવું ફરજિયાત છે. આ ફાયર ઓડિટ બિલ્ડિંગમાં રહેલા તમામ ફાયર ફાઈટિંગ ના ઉપકરણો યોગ્ય રીતે ચાલતા હોય તો જ મળે છે. જોકે મીડિયામાં આવેલા અહેવાલ મુજબ મુંબઈ શહેરમાં માત્ર દસ હજાર રૂપિયામાં ફાયરનું એનોસી મળે છે. વાત એમ છે કે આ કામ માટે પ્રાઈવેટ સંસ્થાઓની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રાઇવેટ સંસ્થાઓ ભ્રષ્ટાચારના માધ્યમથી આડેધડ પૈસા વસુલે છે તેઓ અહેવાલ છે. આ પ્રકારની એનઓસી ને કારણે બિલ્ડિંગમાં જ્યારે આગ લાગે છે ત્યારે ઉપકરણો રહેલી ગડબડ જણાઈ આવે છે. આવા સમયે ફાયરબ્રિગેડ પણ કશું કરી શકતું નથી.
હવે આ મામલે ફાયર ફાઈટીંગ ડિપાર્ટમેન્ટમાં ઘમાસાણ થયું છે. તેમજ આવનારા દિવસોમાં આ સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
You Might Be Interested In