News Continuous Bureau | Mumbai
મધ્યવર્તી બ્રિજ વાકોલા ખાતે આજે વધુ એક વખત ટ્રાફિક જામ(traffic jam)ની સમસ્યા સામે આવી છે. અહીં અકસ્માતના કારણે ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે. સવારના સમયે રસ્તા થકી ઓફિસ જનારા લોકોને મોટી તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. (આ સમાચાર સવારે 9 વાગ્યા પ્રમાણે છે. તેમજ આગામી 1 -2 કલાક માં ટ્રાફિક ક્લીયર થાય તેવી સંભાવના છે)
RBIની બેઠક પહેલા 4 બેંકોની લોન 0-15 ટકા થી 0-35 ટકા સુધી થઈ મોંઘી
मध्यवर्ती पूल वाकोला येथे उत्तरेला झालेल्या अपघातामुळे वाहतूक संथ गतीने सुरू आहे.
Due to accident at Central Bridge Vakola North bound, Traffic Movement is slow. #MTPTrafficUpadates— Mumbai Traffic Police (@MTPHereToHelp) November 3, 2022
