Site icon

શિવસેનાના  નેતા યશવંત જાધવને ઈડીનું તેડું, આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ.. જાણો શું છે મામલો

News Continuous Bureau | Mumbai

શિવસેનાના(Shiv Sena) મુંબઈના ઉપ-નેતા(Deputy Leader) અને સ્થાયી સમિતિના(Standing Committee) અધ્યક્ષ યશવંત જાધવની(Yashwant Jadhav) મુશ્કેલીમાં વધારો થયો છે. 

Join Our WhatsApp Community

આવકવેરા વિભાગના(income tax department) દરોડા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હવે યશવંત જાધવને સમન્સ પાઠવ્યું છે. 

EDએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં સમન્સ(Summons) જારી કર્યા છે. 

હવે યશવંત જાધવના વિદેશી રોકાણની(Foreign investment) તપાસ થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં હવે ટુરીસ્ટ ડેસ્ટીનેશન પર થશે વેક્સિનેશન . જાણો પાલિકાની નવી યોજના વિશે. 

BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Exit mobile version