Fire at Mumbai : કાંદીવલી પશ્ચિમમાં આવેલી એસવીપી લો કોલેજમાં આગ ફાટી નીકળી, કાબુમાં આવી. ત્રણ ફાયર એન્જિન ઘટના સ્થળે. જુઓ વિડિયો.

Fire at Mumbai : કાંદીવલી પશ્ચિમમાં આવેલી એસવીપી લો કોલેજમાં સવારે 8:00 વાગ્યાની આસપાસ આગ લાગી નીકળી હતી.

by Akash Rajbhar
Fire at Mumbai : fire at SVP law college

News Continuous Bureau | Mumbai

Fire at Mumbai : બુધવારે સવારે કાંદીવલી પશ્ચિમમાં આવેલી એસવીપી લો કોલેજના બિલ્ડીંગમાં આગ લાગી નીકળી હતી. થોડા સમયમાં જ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. સમયસર ફાયર બ્રિગેડ ને ફોન કરવામાં આવ્યો હતો જેને કારણે ત્રણ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. થોડા સમયમાં આગને કાબૂમાં લેવામાં આવી. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જુઓ વિડિયો…

 

 

 

 

આ સમાચાર પણ વાંચો: Mumbai News : આઠ બાળકોને એક સાથે સ્કૂટર પર બેસાડીને સ્કૂલ પર લઈ જવાનો વિડીયો થયો વાયરલ. પોલીસ ફરિયાદ થઈ, જુઓ વિડિયો….

Join Our WhatsApp Community

You may also like