ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર મુંબઈના સાંસદ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી રામનાયક ને કોરોના થયો છે.
થોડા દિવસ અગાઉ તેમણે કોરોનાની વેક્સિન લીધી હતી. મલાડ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલના ડોક્ટર ના વડપણ હેઠળ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલ તેઓ પોતાના નિવાસસ્થાને છે અને ત્યાં તેઓ એક અલગ રૂમમાં પોતાનો ઉપચાર કરાવી રહ્યા છે.
કોરોનાને કારણે 400 ઘોડાઓના માથા પર ભૂખમરો તોળાઈ રહ્યો છે. જાણો વિગત.