ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરના કાર વિસ્તારમાંથી જે ફોટોગ્રાફ સામે આવી રહ્યા છે તે ચોંકાવી દેનાર છે.
અહીં જમીન થી ચાર ફૂટ ઉપર પાણી ભરાયું છે. પરિસ્થિતિ એટલી હદે વિકટ છે કે આખા વિસ્તારમાં વીજળી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જેટલા વાહન રસ્તા પર ઉભા હતા તે તમામ પાણીમાં ડૂબી ગયા છે.
લોકોએ પોતાના મકાનના ગેટ બંધ કરી દીધા છે. ચારે તરફ ડરનો માહોલ છે. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.
મુંબઈના ખાર વિસ્તારમાં ચાર ફૂટ પાણી ભરાયા, બધા ની ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ, વીજળી ગૂલ, જુઓ વિડિયો…#Mumbai #Monsoon2021 #heavyrain #Khar #waterlogged #powercut pic.twitter.com/JBHyPaw0Sc
— news continuous (@NewsContinuous) June 9, 2021
