235
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરવાસીઓ જ્યારે જ્યારે ઘોડબંદર રોડ થી પસાર થતા હોય છે ત્યારે તેમને ટોલ આપવો પડે છે. હવે આ ટોલનાકુ બુધવારથી બંધ કરવામાં આવશે. આ ટોલનાકા પર માત્ર અધિક માત્રામાં સામાન લઈ જવા વાળા વાહન પર 24થી 28 ફેબ્રુઆરી સુધી પૈસા વસૂલવામાં આવશે. આ સિવાય તમામ પ્રકારના ટોલ માંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે.
રસ્તા વિકાસ મહામંડળ દ્વારા આ ટોલનાકા ને વધુ પૈસા વસૂલવા ની પરવાનગી આપવામાં આવી નથી.
આ મુંબઈવાસીઓને થાણા જતા રસ્તા પર એક ટોલનાકા પર રાહત મળશે.
You Might Be Interested In