ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 22 ફેબ્રુઆરી 2021 મુંબઈ શહેરવાસીઓ જ્યારે જ્યારે ઘોડબંદર રોડ થી પસાર થતા હોય છે ત્યારે તેમને ટોલ આપવો પડે છે. હવે આ ટોલનાકુ બુધવારથી બંધ કરવામાં આવશે. આ ટોલનાકા પર માત્ર અધિક માત્રામાં સામાન લઈ જવા વાળા વાહન પર 24થી 28 ફેબ્રુઆરી સુધી પૈસા વસૂલવામાં આવશે. આ સિવાય તમામ પ્રકારના ટોલ… Continue reading મુંબઈનું આ ટોલ નાકુ બુધવારથી બંધ થશે.
