શું સામાન્ય માણસ લોકલમાં પ્રવાસ કરી શકશે? આ દિવસે થશે નિર્ણય. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોનો પ્રવાસ શરૂ કરવા માટે આગામી સપ્તાહે નિર્ણય લેવામાં આવશે
  • રાજ્ય સરકાર તરફથી બોમ્બે હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સપ્તાહે મંત્રાલયમાં એક બેઠક થનાર છે. જેમાં લોકલ ટ્રેન સંદર્ભે નિર્ણય થઈ શકે છે.
  • બોમ્બે હાઈકોર્ટે લોકલ ટ્રેન સંદર્ભે નિર્ણય લેવા માટે જે સમય મર્યાદા આપી છે તે મંગળવારે પૂરી થઈ રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More