410			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોનું વાતાવરણ વાદળછાયું છે. આ દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો
મુંબઈ નજીક આવેલા પર્યટન સ્થળ પંચગીનીમાં કરા નો વરસાદ પડ્યો છે. માર્ચ મહિનામાં બરફનો વરસાદ પડતા લોકો અચંબિત થઈ ગયા છે. જુઓ વિડિયો
Garancha paus in pachgani … pic.twitter.com/4qygBM3CEc
— K S Hosalikar (@Hosalikar_KS) March 15, 2023
                                You Might Be Interested In