Site icon

મુંબઈવાસીઓ માટે ગજબની યોજના 50 રૂપિયામાં ડાયગ્નોસ્ટિક્સ! BMC ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટોક.

મુંબઈ શહેરમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગના દરો આશરે રૂ. 223 થી ઘટીને માત્ર રૂ. 86 પર આવી ગયા છે, BMCએ ગયા અઠવાડિયે તેની 'આપલી ચિકિત્સા' સ્કીમ માટે નવા ઘટાડેલા દરોને મંજૂરી આપી છે, જે હેઠળ નાગરિકો માત્ર રૂ. 50માં નાગરિક હોસ્પિટલો અને દવાખાનાઓમાં ટેસ્ટ કરાવી શકશે.

Health Diagnostics for 50 Rs in Mumbai

મુંબઈવાસીઓ માટે ગજબની યોજના 50 રૂપિયામાં ડાયગ્નોસ્ટિક્સ! BMC ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટોક.

News Continuous Bureau | Mumbai

ગયા મહિને, ભાજપે BMCને નાગરિકો માટે વર્તમાન રૂ. 50 ને બદલે 10 રૂપિયા સુધી પરીક્ષણ દરો ઘટાડવા કહ્યું હતું. મિડીયા સાથે વાત કરતા એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે બીજેપીની દરખાસ્તને પાલીકાના કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ઈકબાલ ચહલે ગયા અઠવાડિયે મંજૂરી આપી હતી. BMC દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ટેન્ડરોમાં, ડાયગ્નોસ્ટિક કંપની ( Health Diagnostics ) કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સે ‘આપલી ચિકિત્સા’ યોજના હેઠળ પરીક્ષણો માટે રૂ. 86 ક્વોટ કર્યા હતા જે નાગરિક હોસ્પિટલોમાં સબસિડીવાળા પરીક્ષણો પ્રદાન કરે છે. જ્યારે જરૂરિયાતમંદ દર્દીઓ માટે પરીક્ષણો મફત છે, અન્ય લોકોએ રૂ. 50 ચૂકવવા પડશે. આ યોજના કે કારણે મુંબઈ મહાનગર પાલીકાને 30 કરોડ રુપીયા સબસીડી તરીકે ખર્ચ કરવા પડશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથના નેતા અનિલ પરબની મુંબઈ ઓફિસમાં પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી.

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Exit mobile version